વડોદરા પશ્ચિમ રેલવે વિભાગના આણંદ-ડાકોર સેક્શન પર આવેલા આણંદ-સદનાપુરા સેક્શન પર આગામી તા.3,4 સપ્ટેમ્બરે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ગર્ડર લોંચિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં...
મુસાફરો અટવાશે:આણંદ-સદનાપુરની વચ્ચે બ્લોક લેવાશે,આજે અને કાલે આણંદથી ડાકોર, ગોધરાની મેમુ રદ