પુન: વિકસિત વડોદરા રેલવે સ્ટેશનના લોકાર્પણ માટે ટૂંક સમય પહેલાં આવેલા રેલ રાજયમંત્રીએ સ્ટેશન ઉપર આવતાં મુસાફરોના કોરોના ટેસ્ટ માટે વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું પરંતુ...
ટેસ્ટિંગનાં ધાંધિયા:સ્ટેશન પર રોજ 50 હજાર યાત્રીની અવરજવર છતાં ટેસ્ટિંગ થતું નથી