ગીર સોમનાથ જિલ્લામાં પ્રસ્તાવિત સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઇનના પ્રશ્નને લઈ રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા ગીર સોમનાથ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ...
ખેડૂતોના ધરણા:સોમનાથ-કોડીનાર નવી રેલવે લાઈનના વિરોધમાં કલેક્ટર કચેરી સામે ખેડૂતો ધરણા પર ઉતર્યા