મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રામદેવરા જતા મુસાફરો માટે એકમાત્ર ટ્રેન સાબરમતી- જોધપુરને જેસલમેર સુધી લંબાવાતાં લાખો શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે. પહેલા આ ટ્રેન માત્ર...
રેલવે મંત્રાલય દ્વારા નિર્ણય:રામદેવરાના શ્રદ્ધાળુઓ માટે સાબરમતી જોધપુર ટ્રેન જેસલમેર સુધી લંબાવાઇ