કોઈ મને જણાવશો? અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનમાં કલોક રૂમ(અમાનતી સામાનઘર)ની શું વ્યવસ્થા છે? તે રેલવે સ્ટેશનના ક્યાં ભાગમાં કે પ્લેટફોર્મ પર આવેલું છે અને ક્યારે ખુલ્લું રહે છે?
હું સવારે ચાર કલાકે પ્રેરણા એક્સપ્રેસ દ્વારા નાગપુરથી આવવાનો છું અને આખો દિવસ અમદાવાદમાં ફરીને સાંજે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદર જવાનો છું.