બારડોલીનો એક પરિવાર કચ્છ ખાતે માતાના મઢના દર્શન કરી ટ્રેનમાં વતન પરત ફરી રહ્યો હતો, ત્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને પહોંચતા પરિવારના સભ્ય ચા-નાસ્તો લેવા માટે...
ટ્રેનમાં ચોરી:કચ્છમાં માતાના મઢના દર્શન કરી સુરત જઇ રહેલા પરિવારનો સામાન વડોદરા રેલવે સ્ટેશને ચોરાયો