સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ઝડપ પકડી છે. સુરતના નિયોલમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 2.7 કિમી લાંબો મેઈન્ટેનન્સ ડેપો બનાવવાનું કામ આગળ ધપી રહ્યું છે....
ડેપોના માળખાની તૈયારી:નિયોલમાં બુલેટ ટ્રેનનો 2.7 કિમીનો મેઈન્ટેનન્સ ડેપો બનશે, 2 ટ્રેક નંખાશે